danger heatwave in gujarat

in #weather7 years ago (edited)

ગુજરાતમાં ગરમીનો પારો બહુ જ ઉપર વધી ગયો છે અને એક બાળકી જે એના મામાના ઘરે સુરેન્દ્રનગર ગઈ હતી ત્યાં અને ગરમીનો એટલો સામનો કરવો પડ્યો કે ત્યાં એનું મોત થઈ ગયું ગરમીના કારણે ખરેખર ગરમી બહુ જ વધી ગઈ છે પણ હવે શું કરીએ આ તો

Image Source
કુદરતનું એક અનમોલ ઇનામ છે અને બીજી બાજુ એક વર્ષ વકીલ છે હાઇપ્રોફાઇલ એટલે થોડું ચાલે HIGH profile એડવોકેટ હતા એમનો પણ ગરમીના કારણે મોત થઈ ગઈ છે અને ઘણા બધા મોટા ડિપાર્ટમેન્ટમાં બે એવી ખબર સાંભળવામાં આવી છે જ્યાં એ બતાવવામાં

આવ્યું છે એ ખરેખર ગરમીના કારણે પ્રોબ્લેમ વધતી જ જઈ રહી છે અને ગરમીથી બચવા માટે જેટલા બી પ્રયત્નો થાય એ બધા જ કરવામાં બધા લાગી ગયા છે હવે શું કરીએ હવે આ તો જિંદગીનો એક પાર્ટ છે પણ ગરમી ખરેખર બહુ જ વધી રહી છે તમને પણ આ

Image Source
સલાહ આપું છું કે તમે ગરમીમાં બહાર ના નીકળે અને થઈ શકે તેટલું લિક્વિડ ન્યુઝ કરો એટલે કે દિવાળી વસ્તુઓ લીંબુનો રસ અને લીંબુનું શરબત અને થાક અને નારિયેળ પાણી આવું બધું તમે પીવામાં રેગ્યુલર પીતા રહો તો તમને ખતરનાક ગરમીથી જરૂર રાહત મળી જશે

Sort:  

Wow ! Amazing #story

I am @Rihannas!
You are Amazing and Your Post is also Amazing . I Like Your Post .

Coin Marketplace

STEEM 0.30
TRX 0.25
JST 0.040
BTC 95166.94
ETH 3365.58
USDT 1.00
SBD 7.80