hello everyone
here sanjay sisodiya created steemit account plz view as much as possible
આવતા વર્ષે નવી ચાર્લિ’સ એન્જલ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં નવી અભિનેત્રીની પસંદગી કરવામાં આવી છે. પહેલીવાર ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી મહિલા દિગ્દર્શિકા એલિઝાબેથ બેન્કસને સોંપવામાં આવી છે. અભિનેત્રી ક્રિસ્ટન સ્ટુઅર્ટ, નાઓમી સ્કોટ અને ઇલા બલીન્સ્કા નવી ચાર્લિ’સ એન્જલ્સ બનવા થનગની રહી છે. ફિલ્મનું શૂટિંગ ઓકટોબર મહિનામાં શરૂ થવાનુ છે. બેન્કે આ અગાઉ ફિલ્મ પીચ પર્ફેક્ટ ટુનું દિગ્દર્શન કર્યું છે. નવા મોડર્ન અવતાર તેમ જ ગ્લોબલ એન્જલ્સ સાથે કામ કરવા હું અતિ ઉત્સાહમાં હોવાની વાત બેન્કે જણાવી હતી
✅ @sanjay2523, I gave you an upvote on your post! Please give me a follow and I will give you a follow in return and possible future votes!
Thank you in advance!
Congratulations @sanjay2523! You received a personal award!
You can view your badges on your Steem Board and compare to others on the Steem Ranking
Vote for @Steemitboard as a witness to get one more award and increased upvotes!