Robbers theft 6 laks form sbi atm

in #robbery7 years ago

ખેડા માં સ્ટેટે બેંક ઓફ ઇન્ડિયા ના ATM ને 4 લૂટેરા ઓ એ ફુલ પ્લાંનિંગ કરીને આત્મ તોડી પડ્યું અને ગેસ કટર ની મદદ થી ATM ને તોડી પાડવામાં આરામ થી સફળ થયી ગયા અને પોલીસ ને જયારે જાણ થયી ત્યારે દોડી પડી અને લૂટેરાઓ શુંધી પોહોંચવા અને તેને પકડી ।

Image Source
પાડવા માટે દરેક પ્રયાસ શુરુ કરીદીધા છે અને આ ઘટના વિષે બસ એટલીજ જાણકારી છે કે 4 લૂટેરા સ્વીફ્ટ કાર માં અન્ય હતા અને વહેલી સવારે ATM ને ટોડી પડ્યું છે આ ઘટના થી એક વાત તો સાફ સાફ નઝર માં અવિગયી છે કે લૂટેરા 4 હતા અને ATM ને ।

Image Source
તોડીપડવામાં તે એક્સપર્ટ પણ હતા ઝરૂર એમને ટ્રેનિંગ લીધી હશે અને ટ્રેનિંગ
માં સફળ થયા બાદ આ સ્ટેટે બેંક ઓફ ઇન્ડિયા ના ATM ને તોડી પડ્યું અને ।

Image Source
ATM માં થી રૂપિયા 6 લાખ થી પણ વધુ કેશ ઉડાવી ફરાર થયી ગયા છે અને પોલીસે સે પણ પોતાની ફરઝ બજાવી ને લૂટેરા ને પકડવા માટે એલર્ટ કરીદીધું છે અને જેટલું જલ્દી થાયે એટલું જલ્દી લૂટેરા ને પકડી પાડવા માટે કામે લાગી ગયા છે આવા બનાવ ને અટકાવવું ।

ઝરૂરી છે બેંક માં પૈસા આમ જનતા ના હોયે છે એની જવાબદારી સરકાર ની હોયે છે નુકસાન તો સરકાર નું થયું છે પણ આ પૈસા તો આમ જાણતા ના છે એક રીતે તો જાણતા નું પણ નુકસાન છે ।

Sort:  

You got a 1.52% upvote from @postpromoter courtesy of @shalusharma!

Want to promote your posts too? Check out the Steem Bot Tracker website for more info. If you would like to support the development of @postpromoter and the bot tracker please vote for @yabapmatt for witness!

Coin Marketplace

STEEM 0.30
TRX 0.25
JST 0.040
BTC 95339.71
ETH 3345.39
USDT 1.00
SBD 6.89