Why a normal person died because he loved a girl

in #news7 years ago

મિત્રો મિત્રો આજે એક દુઃખદ ઘટના વિશે તમને જણાવવું છે ખબર હાથ લાગી છે ભાવિક નામનો યુવક એક યુવતી સાથે ઘણો પ્રેમ કરતો હતો આ બાબતમાં મંગળવારની રાત્રે ભાવિક એના ઘણા ફ્રેન્ડ એને મળવા માટે તે જગ્યાએ બોલાવી લીધો।

Image source
અને એના જ ભાઈબંધોએ એના ઉપર 11 છરીના ઘા મારીને એને ખૂબ જ કરી નાખ્યો અને આ વાતની ખબર ભાવિક માતા-પિતા daily routine ના પ્રમાણે એ સૂઈ ગયા હતા અને જેવી રીતે સવાર થઈ તો આ ઘટના વિશે અમને જાણ કરાવી કે ભાવિક ભાવિકને છરીના ઘા મારી ખૂબ જ ઇજા પહોંચાડી છે અને એને સિવિલ હોસ્પિટલમાં જલ્દીથી જલ્દી મોકલાવી આપે ।

છે ભાવિક નામ માતા-પિતા ખૂબ જ દુઃખી હતા અને તે પણ સિવિલ પહોંચી ગયા અને પછી આવી છે એમને આ જાણકારી હાથ ધરી કે ભાવિકની એટલે મારવામાં આવ્યો કે એનો કોઈ સ્ત્રી સાથે પ્રેમ પ્રકરણ હતું એના લીધે ભાવિકને બોલાવીને એના ।

Image source
ઉપર હાથ સાફ કરી લીધા અને 11 છરીના ઘા મારીને એને ખૂબ જ કરી દીધું ભાવિક હોસ્પિટલમાં એડમિટ છે એને એની હાલત ખુબ જ ગંભીર છે અને હવે ભાવિક દુનિયામાં નથી રહ્યો તેનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એનું મોત થઈ ગઈ છે અને એના ઘરવાળા સગા સંબંધીઓ બધા આ બનાવથી ઘણા દુઃખી છે માતા પિતાએ ફરિયાદ નોંધાવી લીધી છે અને ।

ભાવિકની શકશે ઇજા આપે એને આવું ઢોર માર માર્યો પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને F.I.R બી રજીસ્ટર કરી લીધી છે અને ભાવિક વિશે હત્યાનો ગુનો નોંધી લેવામાં આવે છે હવે આ આ વાક્યથી મને ખૂબ જ દુઃખ થયું છે પણ એ પણ જાણવા મળ્યું કે પ્રેમ પ્રકરણના બનાવો વચ્ચે વધતા જઈ રહ્યા છે અને વિરોધ પક્ષ હોય અથવા ગમ્મે તેઓએ આવા બનાવ ને જલ્દીથી ।

જલ્દી અટકાવી દેવું જોઈએ અને જો પોસિબલ હોય તો છોકરીવાળા અને છોકરા વાળાએ અમે સામે ટેબલ ટોકિંગ કરીને આ સમસ્યાનો હલ શોધવા જોઈએ હવે તમે જ વિચારો કે એક શખસને બેરહેમીથી મારી મારીને એને મોતની સજા આપી દીધી એની જીંદગી ખરાબ થઈ ગઈ યુવતીની પણ થઇ હશે અને ભાવિક ના જે માતા-પિતા છે એ કેટલા દુઃખી હશે કે એમનો ।

નો જવાન લાડલો આ દુનિયાથી એમની નજર સામે મોતનો સફર રવાના થઇ ગયો તો મિત્રો કોશિશ કરો કે આવા બનાવો થી દૂર રહેવું અને એ પણ વિચારીને રાખો કે વાત લડાઈ-ઝઘડા સુધી ન પહોંચે ખૂન-ખરાબા થી બહેતર છે કે બંને પાર્ટી આમને-સામને બેસીને વાત કરીલે જો કોઈ સમાધાન નો કોઈ રસ્તો હોય તો સમાધાન કરી લે અને જો સમાધાન ન થતાં હોય ।

Image Source
તોપણ ઘણા એવા રસ્તા તે ધ્યાનથી આપણે આવી પ્રોબ્લેમ નું સોલ્યુશન લાવી શકીએ છીએ તો મિત્રો આના વિષે તમે ગંભીરતા વિચારો રોજ રોજ મર્ડર કેસ વધી રહ્યા છે અને અગાઉ ખૂબ જ જરૂરી છે નહીતો અમારી જિંદગીમાં આ બધું એટલું ।

કોમન થઇ ગઇ છે અને થઇ શકે છે જે ઘટના ભાવિક સાથે ઘટી છે એ ઘટના તમારી યાદ અમારી ફેમિલી સાથે પણ આવી ઘટના બની શકે છે એટલે જે પણ પ્રોબ્લેમ હોય અને શાંતિથી કોલ કરો અથવા કરાવો લડાઇ-ઝઘડાથી કંઈપણ નથી ।

મળવાનું એ પણ આપણે યાદ રાખવું જોઈએ હું આવી અપેક્ષા રાખું છું ભાવિક જાણે મોતને ઘાટ ઉતાર્યો એના ઉપર કાનૂની કાર્યવાહી થાય અને એને એના ગુનાની સજા મળે એવી ઈચ્છા રાખું છું ।

Sort:  

Congratulation anjanapatel! Your post has appeared on the hot page after 12min with 7 votes.

You got a 11.42% upvote from @postpromoter courtesy of @anjanapatel!

Want to promote your posts too? Check out the Steem Bot Tracker website for more info. If you would like to support the development of @postpromoter and the bot tracker please vote for @yabapmatt for witness!

Coin Marketplace

STEEM 0.32
TRX 0.25
JST 0.040
BTC 95354.08
ETH 3360.71
USDT 1.00
SBD 8.38