many people's not paying to GST in gujarat

in #news7 years ago

જ્યારથી G.S.T જીએસટી લાગુ થયું છે ત્યારથી વેપારીઓ હેરાન હતા પરેશાન હતા ચિંતામાં હતા જીએસટી ટેક્સથી બચવા માટે શું કરવું।

Image Source

જોઈએ અને એમને એક માઇન્ડ ગેમ શરૂ કરી દીધું અને એમાં એ હજુ સુધી તો સફળ જ દેખાય છે તો વાત કરીએ કે જીએસટી ના ચૂકવવો પડે એના માટે મોટા મોટા વેપારીઓ માલની હેરાફેરી કરે છે અને એવી ગેમ રમી રહ્યા છે।

Image Source

જેની જાણકારી આજે હું તમને આપવાની છું ઘણા સમયથી આ વસ્તુ ચાલી રહી છે અને એને નજર અંદાજ કરી દેવામાં આવ્યો પણ આખરે આ વસ્તુઓ નજરમાં આવી જ ગઈ તો શરૂ કરીએ આ વિષય ઉપર વાતચીત સૌથી પહેલાં એ જણાવી દઉં કે મોટા મોટા વેપારીઓ ડ્રાય ફુટ જેવા અને અન્ય અનાજ ઉપર જીએસટી ચોરી કરી રહ્યા છે।

અને અમને જાણવા મળ્યું છે કે આ લોકોની પહોંચ એટલી ઉપર છે કે આ લોકો બ્રાન્ડેડ માલને અનબ્રાન્ડેડ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડી રહ્યા છે અને એમાં એવું જાણવા મળ્યું છે કે અમદાવાદના કાલુપુર।

બજાર અને માધુપુરાના અનેક વેપારી આવુ બધુ કરી રહ્યા છે અને આ લોકો સાવધાની માટે ૫૦ હજારથી નીચેની રકમનો માલ ટ્રાન્સફર કરી રહ્યા છે અને આ બધી deals જેમની થાય છે એ વગર બિલના આધારે થાય છે એટલે જે।

Image Source
જીએસટી નું બિલ આપવામાં આવ્યો છે એનાથી બચવા માટે આ લોકોએ ઘણા ઉપાયો નીકાળી લીધા છે એના ઉપર અમલ કરી રહ્યા છે અને ખબર તો એ રીતે લાગે છે કે આ લોકો જીએસટી ન ભરવું પડે એના માટે આ લોકો।

આ સમયગાળામાં જીએસટીના અધિકારીઓ પણ હાજર હોતા નથી. તેમ જ હાજર હોય તો તેમને મૅનેજર કરવા સરળ બની જાય છે. કેટલીકવાર ગરબડ જણાય તો બધો જ માલ આણંદ સ્ટેશન પર પણ ઉતારી દેવામાં આવતો હોય છે. ડ્રાયફ્રૂટ અને મરીમસાલાનો રોજનો અંદાજે રૃા. ૧ કરોડનો માલ આવતો હોવાનું જાણકારોનું કહેવું છે.

એમનું માલ મોડીરાત્રે આવતી ટ્રેનમાં મોકલી આપે છે અને train daily late આવે છે કે એ ટાઇમે કોઈપણ ઓફિસર ત્યાં હાજર હતો નથી આ લોકો ખુલ્લમખુલ્લા જીએસટીની ચોરી કરી રહ્યા છે ને હમે બધા જોઈ રહ્યા છીએ તેઓ એટલા ચાલાક છે જ કે જ્યારે રેલવે સ્ટેશનો પર ચેકિંગ વધારો હોય તો એમનો માલ એ।

Source

Coin Marketplace

STEEM 0.32
TRX 0.25
JST 0.040
BTC 95354.08
ETH 3360.71
USDT 1.00
SBD 8.38