fake call center operator arrested

in #news7 years ago (edited)

થોડા સમય પહેલા તમને યાદ હશે કે કોલ સેન્ટર કાંડના ઘણા બનાવો બન્યા હતા અને એમાં એક વસ્તુ એવી જોવા મળી કે એના માસ્ટર માઇન્ડ તો મુંબઈમાં હતા પણ એના હાથ નીચે જે કામ કરતા હતા એ અમદાવાદમાં શરણ પામી રહ્યાં છે ફરીથી એવી જ એક ઘટના ઘટી છે જેવી રીતે તમે સાંભળો છો કે ઇન્ટરનેશનલ કોલસેન્ટરના નામે। ।

Image Source
fake call ઓફર એટલે કે લોન આપવાની કોલ વિદેશી નાગરિકોને કોલ કરીને એમને છત્રી પાડવામાં ઘણા બધા એક્સપર્ટ કોલર આજે જોવા મળી રહ્યા છે અમદાવાદમાં નરોડા જીઆઇડીસી પાસે એક આવા જ કારનામા ।

કરવાવાળા કોલ સેન્ટર ને પકડી પાડ્યો છે એમના પાસે 91 હજાર રકમ total વેલ્યુ જપ્ત કરી લેવામાં આવી છે આ લોકો એ દેશના નાગરિકોને કોલ કરીને બેક લોન આપવાના બહાને હજારો નહીં બલકે લાખો ખંખેરી ચૂક્યા છે આ।।

એક ગંભીર વિષય બની ચૂક્યું છે કોલ સેન્ટર નામે આવી છેતરપિંડીના બધા કોલ સેન્ટર ઊભા થઈ રહ્યા છે અને અટકાવવું પણ જરૂર છે આ વખતે અમારી પોલીસે ખુબ જ સરસ કામ કર્યું છે એના માટે હું એમને થેન્ક્યુ કહું છું।।


Image Source
અને wish કરું છું કે આજે પણ કાવતરાખોર અને જે કોલ સેન્ટર ચાલી રહ્યા છે એમને અટકાવવી પડે અને જે પણ એમના ઉપર કાનૂની કાર્યવાહી કરે એનો ફાયદો એ જોવા મળશે કે અમે અમારા દેશમાં અને રાજ્યમાં શાંતિથી ।

પોલીસે કોલ સેન્ટરમાંથી કઠવાડા રોડ પર ફોર્ચ્યુન એસ્ટેટ સામે શાંતિવન સોસાયટીમાં રહેતા રાજ ધીરુભાઇ રાઠોડ અને કૃષ્ણનગર ઠક્કરનગર, રતનબા સ્કૂલ પાસે આસારામનગર સોસાયટીમાં રહેતા અનિશ અજયકુમાર ઇજાવા તેમજ ઓઢવ આદિનાથનગર પાસે ગોકુલનગરમાં રહેતા વિશાલ રાજેશકુમાર ચન્દ્રભાણ તથા ઓઢવ અક્ષર પુરુષોત્તમનગર સામે રહેતા અમરપ્રિતસિંગ ઇધાનની ધરપકડ કરી હતી

રહી શકીશું આવા ફેક કોલ સેન્ટર અમારા દેશ નું બહુ નુકસાન કરી રહી છે અને અમારા દેશની છબી પણ ખરાબ કરી રહી છે એટલે એના ઉપર પગલાં લેવા જરૂરી છે।

Sort:  

You got a 5.98% upvote from @postpromoter courtesy of @anjanapatel!

Want to promote your posts too? Check out the Steem Bot Tracker website for more info. If you would like to support the development of @postpromoter and the bot tracker please vote for @yabapmatt for witness!

Coin Marketplace

STEEM 0.30
TRX 0.25
JST 0.040
BTC 95166.94
ETH 3365.58
USDT 1.00
SBD 7.80