A boy gladly hanged

in #news7 years ago (edited)

મિત્રો ગુજરાત કચ્છમાં એક એવો બનાવ બન્યો છે જેમાં ૨૬ વર્ષના યુવાને ગળેફાંસો ખાઇને

Image Source
પોતાનો જીવ ગુમાવ્યો છે અને એણે એક સુસાઈડ નોટ પણ લખ્યું છે અને એમાં એવું લખેલું છે કે જિંદગીથી કંટાળી ગયો છું એટલા માટે suicide કરું છું અને મારા માતા-પિતાનું કોઈપણ વાંક નથી

એટલે મારી મોતનો હું જ જવાબદાર છું મારા માતા-પિતાને કોઈપણ રીતે તમે જવાબદાર ના કહેજો હું મારી જાતે જ પોતાની જિંદગીનો અંત કરી રહ્યો છું અશ્વિન હરદાસ સોલંકીનામના યુવકે આ સુસાઇડ-નોટ લખ્યું છે અને એના roommate ને 4:00 એસએમએસ કરીને એને જાણ કરી એટલે કે

એનો બેસ્ટ ફ્રેન્ડ અને roommate હતો એ તે સમયે ઊંઘના કારણે એસ.એમ.એસ.ના વાંચી શક્યો અને સવારે એને ખબર પડી કે તેના બેસ્ટ ફ્રેન્ડ હસીને ગળેફાંસો ખાઇને suicide કરી લીધી છે તો બહુ દુઃખી થઇ ગયો છે અને વારંવાર યાદ કરી રહ્યો છે કે જો મને ચાર વાગ્યે એસએમએસ મળી

ગયું હોય તો હું મદદ કરી શકતો અથવા આ ઘટનાને અટકાવી શકતો પણ મારી ઊંઘ એવી હતી કે ઘણું લેટ થઈ ગયો અને મારા પ્રિય મિત્રની જાન ન બચાવી શક્યો એના માટે મને હવે જીંદગીભર

Image Source
દુઃખ રહેવાનું છે તો મિત્રો આ ઘટના વિશે તમને જણાવવાનું હતું કે આવા બનાવો અમારા શહેરમાં ઘણા બધા વધી રહ્યા છે અને અટકાવવું જોઇએ અને સ્ટુડન્ટ પણ આ વિશે ગંભીર રહે કે જિંદગીમાં મુશ્કેલી તક્લીફો જોઇને આપઘાત કરવો સુસાઈડ કરવા સમજદારીવાળી વાતો નથી અને જો તમે

કોઈ એવા કામમાં ફસાઈ ગયા હો અથવા એવી મુશ્કેલીમાં અટવાઈ ગયા છો તો તમે તમારા માતા પિતાને તો અવશ્ય વાત કરી શકો છો એમ નથી સંતાડીને તમે કેમ પોતાને ખતરામાં મુકી રહ્યા છો તમારા માતા-પિતા જ તમારી સારવાર અને તમારી મદદ કરી શકે છે પણ તમે તમારા મા બાપને

Image Source
પણ કિનારે કરી દેશો તો તમે તમારી જિંદગીમાં એકલા પડી જશો અને જ્યારે માણસ એકલો પડી જાય છે ત્યારે તેને શું કરવાનું વિચાર આવે છે એટલા માટે આવા વિચારથી બચવા માટે તમે તમારા મા-બાપને જાણ કરી શકો છો પણ હવે અત્યારે મોટું લેક્ચર આપવાનું કોઈ મહત્વ નથી જેણે જીવ

ગુમાવવો હતુ ને ગુમાવી ચુક્યો હતો જોકે આ બનાવથી અમે કંઈક શીખીશું અને હમારી ફેમિલી મેમ્બર જેટલા બી સ્ટુડન્ટ છે એમના માટે માર્ગદર્શન બનીને એમની મદદ કરીશું અને એમની મૂંઝવણને દૂર કરવાના દરેક પ્રયત્નો કરીશું

Source

Sort:  

You got a 6.91% upvote from @postpromoter courtesy of @anjanapatel!

Want to promote your posts too? Check out the Steem Bot Tracker website for more info. If you would like to support the development of @postpromoter and the bot tracker please vote for @yabapmatt for witness!

Coin Marketplace

STEEM 0.32
TRX 0.25
JST 0.040
BTC 95354.08
ETH 3360.71
USDT 1.00
SBD 8.38